રાખી લો પાલવ ના છેડે બાંધી ને ગાંઠ મને, પછી કોને ખબર તમને યાદ રહું ન રહું. કેતન વરુ
Posted in ખજાનો
વાહ દોસ્ત,
દીલ ખુશ થઇ ગયુ. આપની બધી જ ગઝલો વાંચી ખુબ જ આનંદ થયો. ગુજરાતી બ્લોગના વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે. બસ આપ આમ જ સરસ લખતા રહો એવી શુભકામના.
By: ગુર્જર દેશ on June 10, 2006 at 2:57 am
Reply
ખરેખર.. દીલ ખુશ થઇ ગયુ.
માતૃભાષાની એજ તો ખુબી છે… આ જ વાત English મા કહેવાય તો આટલી લાગણીસભર ના લાગે.
By: જયશ્રી on June 10, 2006 at 3:17 am
સુંદર અભિવ્યક્તિ….
ગુજરાતી બ્લૉગ-વિશ્વમાં હાર્દિક સ્વાગત…
વિવેક
By: વિવેક on June 10, 2006 at 5:32 am
હું તમને કદી યાદ નથી કરતો પરંતુ… સાચુ કહું હું તમને કદી ભુલાવી નથી સક્યો… -પ્રતીક નાયક
By: પ્રતીક નાયક on March 27, 2007 at 1:24 pm
Name* Email* Website
Your response:
Notify me of follow-up comments via email.
વાહ દોસ્ત,
દીલ ખુશ થઇ ગયુ. આપની બધી જ ગઝલો વાંચી ખુબ જ આનંદ થયો. ગુજરાતી બ્લોગના વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે. બસ આપ આમ જ સરસ લખતા રહો એવી શુભકામના.
By: ગુર્જર દેશ on June 10, 2006
at 2:57 am
ખરેખર.. દીલ ખુશ થઇ ગયુ.
માતૃભાષાની એજ તો ખુબી છે… આ જ વાત English મા કહેવાય તો આટલી લાગણીસભર ના લાગે.
By: જયશ્રી on June 10, 2006
at 3:17 am
સુંદર અભિવ્યક્તિ….
ગુજરાતી બ્લૉગ-વિશ્વમાં હાર્દિક સ્વાગત…
વિવેક
By: વિવેક on June 10, 2006
at 5:32 am
હું તમને કદી યાદ નથી કરતો પરંતુ…
સાચુ કહું હું તમને કદી ભુલાવી નથી સક્યો…
-પ્રતીક નાયક
By: પ્રતીક નાયક on March 27, 2007
at 1:24 pm