લઘુકથા અને લઘુકાવ્ય સાહિત્યના અઘરા પ્રકાર છે. તમારે થોડા શબ્દોમાં કાંઈક ચોટદાર કહેવું છે. હાઈકુમાં થોડા શબ્દોમાં તમે સરસ વાત કહી શકો તે નસીબ. શબ્દો ઓછા હોય, તેથી વાચક તેના મનમાં ગેર-સમજૂતિ ન ઊભી કરે અને મૂળ ભાવાર્થને સમજે તે હેતુ પાર પાડવા સરળ તો નથી જ. અઘરું કામ છે. તમે ચેલેંજીંગ વર્ક કરી શકો છો તે ખુશીની વાત છે. અભિનંદન! … હરીશ દવે
A line of my poem:
” HAJEEYE POOCHO CHHO TAME SHU KARYU CHHE ?
AME PAANAKHARAMAA BAHAARO KAREE CHHE !”
By: manvant on June 16, 2006
at 3:23 pm
લઘુકથા અને લઘુકાવ્ય સાહિત્યના અઘરા પ્રકાર છે. તમારે થોડા શબ્દોમાં કાંઈક ચોટદાર કહેવું છે. હાઈકુમાં થોડા શબ્દોમાં તમે સરસ વાત કહી શકો તે નસીબ. શબ્દો ઓછા હોય, તેથી વાચક તેના મનમાં ગેર-સમજૂતિ ન ઊભી કરે અને મૂળ ભાવાર્થને સમજે તે હેતુ પાર પાડવા સરળ તો નથી જ. અઘરું કામ છે. તમે ચેલેંજીંગ વર્ક કરી શકો છો તે ખુશીની વાત છે. અભિનંદન! … હરીશ દવે
By: Nav-Sudarshak on June 20, 2006
at 1:58 am
તમારા આ હાઈકુ પર થી મે અગાઊ ક્યાંક વાંચેલુ એક હાઈકુ યાદ આવી ગયું..
“ગમતી જૂઈ
કરમાઈ ક્યાં ગઈ
સુગંધ દઈ”
તમે સ-રસ લખો છો..
ધર્મેશ
deegujju.blogspot.com
By: ધર્મેશ on June 21, 2006
at 7:27 am
ખૂબ સુંદર અભિવ્યક્તિ….
By: વિવેક on August 22, 2006
at 6:39 am
nice,
By: sagarika on March 24, 2007
at 5:07 am