હેલે ચડ્યો છે વરસાદ આજ વર્ષો પછી,
મન મુકીને વરસ્યો મેહ આજ વર્ષો પછી.
ભીઁજાયા છે તરસ્યા હોઠ આજ વર્ષો પછી,
છીપાઇ છે ચાતકની તરસ આજ વર્ષો પછી.
ભીની થઇ છે આ ધરા આજ આજ વર્ષો પછી,
ઊડી છે માટી ની સોડમ આજ વર્ષો પછી.
મળ્યા છે પ્રેમી હ્રદયો આજ વર્ષો પછી,
પુરાવી છે મૂક હાજરી વર્ષાએ આજ વર્ષો પછી.
થૈ દૂર વ્યથા જુદાઇની આજ વર્ષો પછી,
રડ્યો છે ખૂબ “અર્ષ” આજ વર્ષો પછી.
છોડ્યુઁ છે એમણે તડપાવવાનુઁ આજ વર્ષો પછી,
આવ્યા છે મારી સમીપ એ આજ વર્ષો પછી.


નિશિથ,
‘અર્ષ’ ના લાગણીભીના શબ્દોનો વરસાદ પણ વરસ્યો છે દિવસો પછી…
Such a Nice Creation.!!!…Keep it up..
Moments r passing,Days r runing,Months r going, Seasons r changing n my wish that words r also not stop flowing with such time from your side.
Thanks for Sharing Nice Poems…
By: Neha on August 7, 2006
at 7:10 am
નિશિથ,
‘અર્ષ’ ના લાગણીભીના શબ્દોનો વરસાદ પણ વરસ્યો છે દિવસો પછી…
Such a Nice Creation.!!!…Keep it up..
Moments r runing,Days r passing,Months r going, Seasons r changing n my wish that words r also not stop flowing with such time from your side.
Thanks for Sharing Nice Poems…
By: Neha on August 7, 2006
at 7:11 am
Aabhar Neha…
I was busy with my project end schedule.
By: Nishith on August 7, 2006
at 8:09 am
Hello Nishith,
I saw your blog first time today…
All your creations are very nice!
Specially, I liked this one very much!!
Thanks for sharing….
UrmiSaagar
http://www.urmi.wordpress.com
By: Urmi Saagar on August 7, 2006
at 6:13 pm
‘અર્શ’ નો અર્થ સમજાવશો?
By: સુરેશ જાની on August 8, 2006
at 2:26 pm
અર્ષ એક સઁસ્ક્રુત શબ્દ છે.
આપણા શાસ્ત્રો મા ૭ પ્રકાર ના લગ્નો નુ વર્ણન છે.
અર્ષ એમાના એક પ્રકાર છે.
As per sanskrit dictionary arsh means :
Relating or belonging to or derived from Rishis (i.e. the poets of the Vedic and other old hymns) ,
A form of marriage derived from the Rishis (the father of the bride receiving one or two pairs of kine from the bridegroom)
A wife married by the above form of marriage Vishnus.
The speech of a Rishi , the holy text , the Vedas Nir.
By: Nishith on August 9, 2006
at 6:32 am
નિશીથ,
તું તો ખુબ જ સરસ લખે છે, ભાઈ… અભિનંદન. બધી કવિતાઓ વાંચી અને માણી. નિયમીત કાવ્યપ્રસાદી આપતો રહેજે.
–જયદીપ.
By: Jaydeep Tatmia on September 21, 2006
at 11:36 am
નિશીથ,
સરસ કાવ્ય છે. લાગણી સભર ….
આવુ જ લખતા રહેશો.
સિદ્ધાર્થ
સિદ્ધાર્થનું
By: સિદ્ધાર્થ on November 27, 2006
at 3:55 pm
Hi,
I like this one very much.
good poem.
By: ruta on September 6, 2007
at 1:46 am