કુદરત નો આ એક અલગ અઁદાઝ છે,
મન કોરાઁ ધાકોડ, બહાર વરસાદ છે!
જાનુ છુ, ક્યારેક મૌન પણ એક સઁવાદ છે,
ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે!!
તડપાવે છે બન્ને, એક તારી જુદાઇ, બીજી તારી યાદ છે,
ક્યાઁ અટવાયો છે “અર્ષ્”? બહાર વરસાદ છે!!
કુદરત નો આ એક અલગ અઁદાઝ છે,
મન કોરાઁ ધાકોડ, બહાર વરસાદ છે!
જાનુ છુ, ક્યારેક મૌન પણ એક સઁવાદ છે,
ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે!!
તડપાવે છે બન્ને, એક તારી જુદાઇ, બીજી તારી યાદ છે,
ક્યાઁ અટવાયો છે “અર્ષ્”? બહાર વરસાદ છે!!
This poem was written during my recent Mumbai visit. I wrote this while I was in Train, it was raining outside!!!
By: arsh on July 15, 2008
at 8:26 am
can u send me the full meaning on my mail id : rajubhatt_2000@yahoo.com
By: Rajubhatt on October 7, 2009
at 4:50 pm
સરસ પંક્તિઓ છે. થોડી વહેલી મળી હોત તો અમારા “કલક્તા હલચલ” અને “દક્ષિણ દર્શન”ની કવર સ્ટોરીમાં તેનો સમાવેશ કરી શકાયો હોત. “દક્ષિણ દર્શન”ના કવરપેજની લિન્ક અહીં મૂકી છે. http://farm4.static.flickr.com/3229/2672307021_8ed9e1abd0.jpg
By: Harsukh Thanki on July 16, 2008
at 1:48 am
નિશિથભાઇ
આશા રાખુ નામની જોડણી સાચી હોય બ્લોગ પર તમારી હાજરી મેં પહેલી વાર અનુભવી સરસ ગઝલ
By: jayeshupadhyaya on July 20, 2008
at 12:50 pm
After a long time ! Good to see new creation.
By: Pancham Shukla on August 6, 2008
at 10:13 pm
Hi Arsh,
After long time.. ! But its good that you posted and as usaul small and awesome!
It’s inspire me to spend time with self and start posting
Thanks for sharing
By: Neha on August 25, 2008
at 8:52 pm
Good one keep it up baby
By: pravarsh on August 28, 2008
at 6:05 am
hi, i think u have written a poem in a wonderful atmosphere…tht itself shows how aesthetically you think…
anyway, which Gujarati typing tool are you using…? is it user friendly..? is it consume more time..? because, recently i was searching for the user friendly Indian Language typing tool ( including Gujarati) and found “quillapd”
http://www.quillpad.in
i am sure it’ll definitely helps you to carry your thoughts to ur blog.
Let me know your opinion about it..
Protect and Popularize your Mother tongue.
Maa Tuje Salaam….
By: santhosh on February 20, 2009
at 4:26 am
નિશીથભાઇ ખુબજ સરસ નીરૂપણ છે વરસાદમાં રંગાઈ જવાની ઇચ્છાનું.
regards,
anayas
(www.herbu1.wordpress.com)
(www.truthofbelief.wordpress.com)
By: anayas on March 31, 2009
at 5:03 pm
સંતોષ ભાઈ,
તમારો ખૂબ ખૂબ આભાર.
By: Nishith on April 10, 2009
at 7:12 am
ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે!
khub saras
By: mehul surti on May 4, 2009
at 6:50 am