Posted by: arsh | જૂન 9, 2006

અબોલા

ચાળણી ની જેમ
વીંધતો
વરસાદ જ્યારે
શરીર ની
આરપાર નીકળતો'તો
ત્યારે
આપણા
અબોલા વખતે
તમે
છોડેલા વાગ્બાણો
યાદ
આવતા'તા.

Advertisements

Responses

  1. Excellent, superb….. સાચે જ ખુબ સુંદર અકસ્માત છે. ખાસ કરી ને જ્યારે કોઇ ના અબોલા વરસાવે વાગ્બાણ, ત્યારે કપરુ હોય છે એ જીરવવુ.

    -હિમાદ્રી

  2. Nice collection,keep it up.

  3. wah,,,,good


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: