Posted by: arsh | નવેમ્બર 4, 2006

જિઁદગી

કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

છો ને સતાવે તમને એ ક્ષણો,
કરી તો જુઓ યાદ એને, છો ને એ પુરાની છે.

થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

Advertisements

Responses

  1. ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
    પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

    ભાઇ તમારી છાબ તો ભરેલી છે ! અમને તેમાંથી ભાગ આપતા રહેજો .

  2. Thank you Sureshbhai.

  3. ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ “અર્ષ”,
    પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.

    sundar hakaratmak valan

  4. થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
    કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

    pretty reflective…

  5. સરસ રચના…

  6. કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
    જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

    આ પોસિટિવ ઍટિટ્યુટ ગમ્યો

  7. Aarsh!!
    very nice …liked it…keep it up

  8. 🙂


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: